રમતગમત

જાન્યુઆરી 31, 2025 2:55 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:55 પી એમ(PM)

views 4

મહિલા અંડર-19 ટી-20 વિશ્વ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લૅન્ડએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

મહિલા અંડર-19 ટી-20 વિશ્વ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુઆલાલંપુરમાં રમાઈ રહેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લૅન્ડએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 113 રન કર્યા છે. દરમ્યાન દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને અંડર-19 ટી-20...

જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM)

views 4

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, શ્રીકાંતે ઇઝરાયલના ડેનિલ ડુબોવેન્કોને સતત બે ગેમમાં 21-13, 21-18થી હરાવ્યો હતો. વિશ્વના...

જાન્યુઆરી 30, 2025 9:55 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:55 એ એમ (AM)

views 5

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે. તેઓ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ આજે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલી આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે. ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાના BCCIના...

જાન્યુઆરી 30, 2025 9:41 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:41 એ એમ (AM)

views 2

ભારતના ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજ્કન ઝી ખાતે 2025 ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે

ભારતના ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજ્કન ઝી ખાતે 2025 ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેણે ગઈકાલે રાત્રે રાઉન્ડ 10 માં ડચના ગ્રાન્ડમાસ્ટર મેક્સ વોર્મરડેમને હરાવીને માસ્ટર્સ કેટેગરીમાં પોતાની સરસાઇ યથાવત રાખી છે. ડી.ગુકેશે પીર્ક ડિફેન્સનો ઉપયોગ કર્યો અને વોર્મરડેમની એક મહત્વ...

જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM)

views 3

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ઉતરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ટીમ ગુજરાતે પુરુષોની 400 મીટરની ફ્રી સ્ટાઈલ રીલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM)

views 4

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું. ધ્રુવે ચંડીગઢના રણવીર દુગ્ગલને 4-3થી હરાવ્યો હતો. આ અગાઉ ટૂર્નામેન્ટમાં અનાયા પટેલે ગર્લ્સ સ્નૂકરનું ટાઈટલ જીત્યું હતું. ભવ્યા પિપલિયાએ સબજુનિયર સ્નૂકર અને બિલિયડર્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.

જાન્યુઆરી 29, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:22 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં પુરુષોની વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મણિપુરના સરંગબામ અથૌબા મેઇતેઇએ સુવર્ણચંદ્રક અને તેલહેઇબા સોરમે રજતચંદ્રક જીત્યો

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં પુરુષોની વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મણિપુરના સરંગબામ અથૌબા મેઇતેઇએ સુવર્ણચંદ્રક અને તેલહેઇબા સોરમે રજતચંદ્રક જીત્યો.મહિલા વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મહારાષ્ટ્રની ડોલી દેવીદાસ પાટીલે સુવર્ણચંદ્રક અને માનસી વિનોદ મોહિતેએ રજતચંદ્રક મેળવ્યો.મહારાષ્ટ્ર બે સુવર્ણ સહિત કુલ ચાર ...

જાન્યુઆરી 29, 2025 6:48 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:48 પી એમ(PM)

views 3

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરવા માટે તૈયાર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરવા માટે તૈયાર છે.તેઓ આવતીકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ સવારે 09:30 કલાકે શરૂ થશે. વિરાટ આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે.ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવા...

જાન્યુઆરી 29, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 2:09 પી એમ(PM)

views 3

ટાટા સ્ટિલ ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજક આન ઝીને હરાવ્યો

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં, વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ ડોમારાજુ નેધરલેન્ડ્સના વિજક આન ઝીમાં સામે 9 માં રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ માસ્ટર્સ સ્ટેન્ડિંગમાં એકમાત્ર ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા. ડી.ગુકેશે 43-ચાલની રમતમાં વ્હાઇટ પીસ સાથે પોતાના દેશબંધુ લિયોન લ્યુક મેન્ડોન્કાને હરાવ્યો, જેનાથી તેઓ 6.5 પોઈન...

જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM) જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM)

views 4

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે, અગાઉ રાહુલ ...