ફેબ્રુવારી 7, 2025 10:06 એ એમ (AM) ફેબ્રુવારી 7, 2025 10:06 એ એમ (AM)
3
ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે
ક્રિકેટમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રેણીની બીજી મેચ રવિવારે કટકમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ મેચ આ મહિનાની 12મી તારીખે અમદાવાદમાં રમાશે.