રમતગમત

ફેબ્રુવારી 28, 2025 9:54 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:54 એ એમ (AM)

views 7

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે. ગઈકાલે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.29 વર્ષમાં પહેલી વાર ICC ટુર્નામેન્...

ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM)

views 10

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

ફેબ્રુવારી 26, 2025 2:29 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:29 પી એમ(PM)

views 4

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 127...

ફેબ્રુવારી 26, 2025 2:28 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:28 પી એમ(PM)

views 3

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે

ICC પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે, ગ્રુપ B ની મેચમાં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે મેચ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક રહેશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે.

ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM)

views 3

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ - WPLમાં, આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિંલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા અહેવાલ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે 7 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્...

ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM)

views 5

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું...

ફેબ્રુવારી 22, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:58 પી એમ(PM)

views 7

ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો

ભારતની જીવન નેન્દુચેન્ઝીયન અને વિજય પ્રશાંતની જોડીએ પુણેમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોના ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પર્ધાની ફાયનલમાં જીવન અને વિજયની જોડીએ ઓસ્ટ્રેલિયાની બ્લેક બેલ્ડન અને મેથ્યુ રોમિયોઝની જોડીને 2-1 થી પરાજય આપ્યો હતો.

ફેબ્રુવારી 22, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:48 પી એમ(PM)

views 3

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.

ભારતના એથ્લેટ ગુલવીર સિંહે હાંગઝાઉમાં યોજાઇ રહેલા એશિયાઇ રમતોત્સવમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં નવો એશિયાઇ અને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. આ દોડ તેમણે બાર મિનિટ અને 59 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આ સાથે ગુલવીર સિંહ, આગામી સપ્ટેમ્બર મહિનામાં જાપનના ટોકિયો ખાતે યોજાનાર વિશ્વ એથ્લેટિક સ્પર્ધા 2025 મ...

ફેબ્રુવારી 22, 2025 2:51 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:51 પી એમ(PM)

views 3

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્સ આજે સાંજે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સાંજે સાડા સાત વાગ્યાથી મુકાબલો શરૂ થશે. દીપ્તિ શર્માના નેતૃત્વમાં યુપી વોરિયર્સે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 3 માંથી 2 મેચ જીતી છે. ગઈકાલે બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચ...

ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM)

views 5

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં આ મેચ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. જ્યારે ભારતીય પુરુષ ટીમ સાંજે સાડા સાત વાગ્યે આ જ સ્થળે આયર્લેન્ડ સામે રમશે. હરમનપ્રીત સ...