એપ્રિલ 23, 2025 7:55 એ એમ (AM)
14
આઇપીએલની મેચમાં આજે હૈદ્રાબાદ ખાતે સનસાઇઝર્સ હૈદ્બાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.
આઇપીએલ ટી-20 ક્રિકેટમાં ગઈ કાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 2 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા ...