રમતગમત

માર્ચ 31, 2025 10:13 એ એમ (AM) માર્ચ 31, 2025 10:13 એ એમ (AM)

views 3

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ સર્બિયાની ચેસ સ્પર્ધામાં વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો

રાજ્યનાં સાત વર્ષનાં ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ વિશ્વ ચેસ વિજેતાનો ખિતાબ જીત્યો છે. આ ખેલાડીએ સર્બિયાના વૃન્જાકા બાન્જા ખાતે યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશીપ 2025માં અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં આ ખિતાબ જીત્યો છે. સુરતમાં પહેલા ધોરણમાં ભણતાં વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ આ સ્પર્ધામાં તમ...

માર્ચ 31, 2025 9:52 એ એમ (AM) માર્ચ 31, 2025 9:52 એ એમ (AM)

views 3

જમશેદપુર ફૂટબોલ ક્લબે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબને હરાવીને ઇન્ડિયન સુપર લીગ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ફૂટબોલમાં, જમશેદપુર ફૂટબોલ ક્લબે ગઈકાલે શિલોંગમાં નોર્થઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબને 2-0 થી હરાવીને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

માર્ચ 31, 2025 9:50 એ એમ (AM) માર્ચ 31, 2025 9:50 એ એમ (AM)

views 3

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં અનુક્રમે 92 કિલો અને 61 કિલો વજન વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા હતા. ગઈ કાલે જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 10 ચંદ્રક સાથે સમાપન કર્યું છે.

માર્ચ 30, 2025 2:21 પી એમ(PM) માર્ચ 30, 2025 2:21 પી એમ(PM)

views 4

IPL T-20 ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે

IPL T-20 ક્રિકેટમાં આજે વિશાખાપટ્ટનમમાં બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. અન્ય એક મેચમાં ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગ્યે થશે. બંને ટીમો તેમની તાજેતરની મેચોમાં હારનો સામનો કર્યા બાદ આ મેચ જીતવા પ્રયત્ન કરશે...

માર્ચ 30, 2025 9:33 એ એમ (AM) માર્ચ 30, 2025 9:33 એ એમ (AM)

views 4

IPL ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી

આઈપીએલ ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હાર આપી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 196 રન બનાવ્યા. સાઈ સુદર્શને 63 રન કર્યા. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં છ વિકેટે 160 રન જ બનાવ્યા. સૂર્યકુમાર યાદ...

માર્ચ 29, 2025 7:00 પી એમ(PM) માર્ચ 29, 2025 7:00 પી એમ(PM)

views 3

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે

ભારતનાં માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલટેનીસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને  ઈતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.સ્પર્ધાની આજે રમાયેલી પુરુષોના વિભાગનીસિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં માનવ ઠક્કરે જર્મ...

માર્ચ 29, 2025 12:54 પી એમ(PM) માર્ચ 29, 2025 12:54 પી એમ(PM)

views 7

IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLની નવમી મૅચ આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. ગુજરાતની ટીમ શુબમન ગિલ અને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાના સુકાની હેઠળ રમશે. ગઈકાલે ચેન્નઈમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન...

માર્ચ 29, 2025 9:56 એ એમ (AM) માર્ચ 29, 2025 9:56 એ એમ (AM)

views 3

ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું

ગાંધીનગર ખાતે પાંચ દિવસની 72-મી ઑલ ઇન્ડિયા પૉલીસ ઍક્વેટિક્સ અને ક્રૉસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું. આ સ્પર્ધામાં રાજ્ય પોલીસની 18 અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની નવ ટીમ મળી કુલ 27 ટીમના 704 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ સ્વિમિંગ, ડાઈવિંગ અને વૉટર પૉલો સહિત 20 ઍક્વેટિક્સ ...

માર્ચ 29, 2025 9:14 એ એમ (AM) માર્ચ 29, 2025 9:14 એ એમ (AM)

views 3

સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીત્યું.

સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત અનાહતે હોંગકોંગની હેલેન તાંગને 11-9, 11-5, 11-8 થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે 17 વર્ષીય અનાહતને 300 રેન્કિંગ પોઈન્ટ મળ્યા. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના અભય સિંહનો ઇ...

માર્ચ 29, 2025 8:54 એ એમ (AM) માર્ચ 29, 2025 8:54 એ એમ (AM)

views 3

એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ-2025માં, ભારતીય કુસ્તીબાજ મનીષા ભાનવાલાએ 2021 પછી ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યારે એન્ટિમ પંઘાલે જોર્ડનના અમ્માન ખાતે કાંસ્ય ચંદ્રક જીત્યો. મહિલાઓની 62 કિ.ગ્રા. કેટેગરીની ફાઇનલમાં, મનીષાએ કોરિયાની ઓકે જે કિમને 8-7થી હરાવી હતી.53 કિગ્રા કેટેગરીની બ્રોન્ઝ પ્લે-...