જૂન 25, 2025 7:55 એ એમ (AM)
8
ઇગ્લેંડ સામેની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય
ટેસ્ટ ક્રિકેટમાં, લીડ્સના હેડિંગ્લી ખાતે એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટથી હરાવ્યું. ૩૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઇંગ્લેન્ડે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો પીછો કરીને ગઈકાલે અંતિમ દિવસે પાંચ વિકેટે ૩૭૩ રન બનાવીને વિજય મેળવ્યો હતો.. ઓપનર બેન ડકેટના શાનદાર...