જૂન 13, 2025 7:46 પી એમ(PM)
18
હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી
હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી. ભારતીય ખેલાડી સોનમે ચોથી મિનિટમાં ફિલ્ડ ગૉલના માધ્યમથી સ્કૉરિંગની શરૂઆત કરી. તો ભારતે રમતમાં શરૂઆતમાં સરસાઈ મેળવી. ભારતે પહેલા હાફ સુધી પોતાની એક-શૂન્યની સરસાઈ જાળવી રાખી. જવાબમાં ...