રમતગમત

જૂન 4, 2025 8:37 એ એમ (AM) જૂન 4, 2025 8:37 એ એમ (AM)

views 6

અમદાવાદ ખાતે રમાયેલી IPLની રસાકસી ભરી ફાઇનલમાં પંજાબને હરાવીને રોયલ ચેલેંન્જર બેંગ્લુરૂ ચેમ્પિયન બન્યું

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને છ રને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું.પ્રથમ બેટિંગ કરતાં, RCBએ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં...

જૂન 3, 2025 8:45 એ એમ (AM) જૂન 3, 2025 8:45 એ એમ (AM)

views 6

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLનો ખિતાબી મુકાબલો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી-20 ક્રિકેટ-IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ ક્વોલિફાયર-એકમાં પંજાબને આઠ વિકેટથી હરાવીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો ...

જૂન 2, 2025 10:44 એ એમ (AM) જૂન 2, 2025 10:44 એ એમ (AM)

views 7

26-મી ઍશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા સ્થાને રહ્યા

26-મી ઍશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કરી ચીન બાદ બીજા સ્થાને રહ્યા છે. દક્ષિણ કૉરિયાના ગુમી ખાતે આઠ સુવર્ણ, 10 રજત અને છ કાંસ્ય સહિત કુલ 24 ચંદ્રક જીતીને ભારતે ઍશિયન ઍથ્લેટિક્સમાં પોતાની વધતી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી.ભવ્ય પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં ગુલવીર સિંઘ પણ સા...

જૂન 2, 2025 7:50 એ એમ (AM) જૂન 2, 2025 7:50 એ એમ (AM)

views 5

બીજી ક્વાલિફાયર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સ I.P.L.ની ફાઈનલમાં પહોંચ્યું

ઇન્ડિયન પ્રીમિયર લિગ- IPL ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સ ફાઈનલમાં પહોંચી છે. પંજાબ કિંગ્સે ગત રાત્રે ક્વાલિફાયરની બીજી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં છ વિકેટે 203 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સે 1...

જૂન 1, 2025 6:40 પી એમ(PM) જૂન 1, 2025 6:40 પી એમ(PM)

views 6

આઇસીસી જૂન મહિનાથી ટેસ્ટ મેચો અને જુલાઇથી અન્ય મેચો માટે તાત્કાલિક અસરથી નવા નિયમ લાગુ કરશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ-આઇસીસી જૂન મહિનાથી ટેસ્ટ મેચો અને જુલાઇથી અન્ય મેચો માટે તાત્કાલિક અસરથી નવા નિયમ લાગુ કરશે. એક મહત્વપૂર્ણ ફેરફારમાં વન-ડેમાં બીજા નવા બોલને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. હાલમાં, 50 ઓવરની મેચોમાં પ્રતિ ઇનિંગ બે નવા બોલનો ઉપયોગ થાય છે. સુધારેલા નિયમ પ્રમાણે 34મી ઓવર સુધ...

જૂન 1, 2025 7:40 એ એમ (AM) જૂન 1, 2025 7:40 એ એમ (AM)

views 5

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિગ્સ વચે ક્વોલિફાયર- ટુનો મૂકાબલો

IPLમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલીફાયર મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ ...

મે 31, 2025 7:44 પી એમ(PM) મે 31, 2025 7:44 પી એમ(PM)

views 4

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં, ભારત 24 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું

દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં, ભારત 24 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ભારતે ચેમ્પિયનશિપમાં આઠ સુવર્ણ, 10 રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યા. આ ઉપરાંત, અનિમેષ કુજુર અને પારુલ ચૌધરીએ નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા. આજે ચેમ્પિયનશિપના છેલ્લા દિવસે, ભારતે ...

મે 31, 2025 1:55 પી એમ(PM) મે 31, 2025 1:55 પી એમ(PM)

views 4

મંગોલિયામાં ઉલાનબતાર ઓપન કુસ્તી સ્પર્ધામાં, ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા

મંગોલિયામાં ઉલાનબતાર ઓપન કુસ્તી સ્પર્ધા 2025માં, ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા છે. અંતિમ પંગાલે મહિલાઓની 53 કિલોગ્રામ વજનજુથ, નેહા સાંગવાને 57 જ્યારે મુસ્કાને 59 અને હર્ષિતાએ 72 કિલોગ્રામ વજનજુથની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. પુરુષોના 60 કિલોગ્રામ વજનજુથમાં સૂરજે રજત, જ્યારે...

મે 31, 2025 8:52 એ એમ (AM) મે 31, 2025 8:52 એ એમ (AM)

views 4

એલિમિનેટર રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થતા ગુજરાત સ્પર્ધામાંથી બહાર ફેંકાયુ

IPL ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને ક્વોલિફાયર-2 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે તેમના નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન બનાવ્યા હત...

મે 30, 2025 1:38 પી એમ(PM) મે 30, 2025 1:38 પી એમ(PM)

views 5

IPL માં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL T-20 ક્રિકેટમાં, આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ બંને ટીમ આજે સાંજે ચંદીગઢમાં એલિમિનેટર મેચમાં સામસામે હશે. વિજેતા ટીમ પહેલી જૂને બીજા ક્વાલિફાયરમાં પહોંચશે, જ્યાં તેનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. ક્વોલિફાયર બેની વિજેતા ટીમ ત્રીજી જૂને ફાઇનલમાં...