રમતગમત

ઓગસ્ટ 18, 2025 7:45 એ એમ (AM)

views 12

નીરજ ચોપરાએ 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું

વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ મહિનાની 27 અને 28 તારીખે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચમાં યોજાનારી 2025 ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તાજેતરના સિલેસિયા લેગમાં ભાગ ન લેવા છતાં, ચોપરાનું આ સિઝનમાં અગાઉનું પ્રદર્શન તેના ક્વોલિફિકેશનને સુનિશ્ચિ...

ઓગસ્ટ 17, 2025 2:33 પી એમ(PM)

views 13

ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે.

ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે. આ મૅચ કોલકાતામાં સાંજે સાત વાગ્યે શરૂ થશે. અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં સાંજે ચાર વાગ્યે જમશેદપુર ડાયમન્ડ હાર્બર સામે રમશે.

ઓગસ્ટ 17, 2025 7:47 એ એમ (AM)

views 7

ભારતનાં તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું

ભારતની તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. નોર્ધન મારિયાના દ્વીપસમૂહમાં ગઈકાલે ફાઇનલમાં તાન્યાએ જાપાનની કાનાએ સકાઈને પરાજય આપ્યો હતો. આ ટાઇટલ તાન્યાનું આ વર્ષનું પહેલું અને તેની કારકિર્દીનું ચોથું આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટાઇટલ છે. આ અગાઉ તાન્યાએ...

ઓગસ્ટ 16, 2025 2:07 પી એમ(PM)

views 10

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનમાં શરૂ થશે.

શૂટિંગમાં, એશિયન ચેમ્પિયનશિપ 2025 આજથી કઝાકિસ્તાનના શ્યામકેન્ટ શૂટિંગ પ્લાઝા ખાતે શરૂ થશે. બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર આ ઇવેન્ટમાં ભારતના અભિયાનનું નેતૃત્વ કરશે. દરમિયાન ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર એમ પ્રણેશે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025 માં ચેલેન્જર્સનો તાજ જીત્યો, તેઓ આવતા વર્ષે માસ...

ઓગસ્ટ 16, 2025 9:10 એ એમ (AM)

views 16

કેન્દ્ર સરકારે દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા નીતિ લાગુ કરી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા નીતિ લાગુ કરી છે. ગઈકાલે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ નીતિનો અમલ એટલા માટે કરવામાં આવ્યો છે કે દેશમાં રમતગમતના સર્વાંગી વિકાસ માટે અસરકારક...

ઓગસ્ટ 15, 2025 1:27 પી એમ(PM)

views 14

ચૅસમાં, જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ચૅસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025નો ખિતાબ જીતી લીધો છે. સ્પર્ધાના ઇતિહાસમાં 20 વર્ષના કિમર પહેલી વાર વ્યક્તિગત રીતે ચૅમ્પિયન બન્યા છે. તેમણે ડચ ગ્રાન્ડ માસ્ટર જોર્ડન વૅન ફૉરેસ્ટ સાથે ડ્રૉ રમીને આ ખિતાબ મેળવ્યો છે. આ પ્રદર્શનથી કિમરે પહેલી વાર વિ...

ઓગસ્ટ 15, 2025 11:30 એ એમ (AM)

views 12

એથ્લેટિક્સમાં, ભારતની અંકિતા ધ્યાનીએ ઇઝરાયલમાં ગ્રાન્ડ સ્લેમ મીટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટીપલ ચેઝ રેસ જીતી

એથ્લેટિક્સમાં, ભારતની અંકિતા ધ્યાનીએ ઇઝરાયલમાં ગ્રાન્ડ સ્લેમ જેરુસલેમ 2025 મીટમાં મહિલાઓની બે હજાર મીટર સ્ટીપલ ચેઝ રેસ જીતી છે.આ જીત સાથે, તેણીએ ઇવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો. અંકિતાએ છ મિનિટ અને 13.92 સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, ત્યારબાદ ઇઝરાયલની અદવા કોહેન બીજા સ્થાને અને ડેનમાર્કની જુ...

ઓગસ્ટ 13, 2025 7:51 પી એમ(PM)

views 9

ભારતીય ઓલિમ્પિક સંગઠને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક મંજૂરી આપી

ભારતીય ઓલિમ્પિક સંગઠન, આઈઓએએ આજે દિલ્હીમાં તેની વિશેષ સામાન્ય સભામાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. ભારત હવે 31મી ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં અંતિમ બોલી માટે પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે. વર્ષ 2030 નવી દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના 20 વર્ષ પૂરા કર...

ઓગસ્ટ 13, 2025 1:51 પી એમ(PM)

views 12

ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

ભારતના ગુલવીર સિંહે પુરુષોની 3 હજાર મીટર દોડની નોન-ઓલિમ્પિક સ્પર્ધામાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેમણે બુડાપેસ્ટમાં ગ્યુલાઈ ઇસ્તવાન મેમોરિયલ - હંગેરિયન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં પાંચમું સ્થાન મેળવ્યું. તેમણે 7 મિનિટ 34.49 સેકન્ડમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બોસ્ટન યુનિવર્સિટી ડેવિડ હેમેરી ...

ઓગસ્ટ 13, 2025 10:00 એ એમ (AM)

views 14

D.G.P. કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ બે ચંદ્રક જીત્યા

DGP કપ 2025-26 અંતર્ગત યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે ડ્યૂટી મીટ સ્પર્ધામાં 1500 મીટર દોડમાં રજત ચંદ્રક જીત્યો છે. જ્યારે 3 હજાર મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.