ઓગસ્ટ 21, 2025 8:23 એ એમ (AM)
18
ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ U20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો
ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ બલ્ગેરિયામાં U20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ 2025માં દેશ માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો. ગઈકાલે, મહિલાઓના 57 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં તપસ્યાએ નોર્વેની ફેલિસિટાસ ડોમાજેવાને 5-2 થી હરાવી.એશિયન U20 ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતાએ ડોલ્ઝોન ત્સિન્ગુએવાને 6-0થી હરાવીને તપસ્ય...