રમતગમત

ઓગસ્ટ 29, 2025 8:48 એ એમ (AM)

views 11

૧૨મો પુરુષ એશિયા હોકી કપ ૨૦૨૫નો આજથી બિહારના રાજગીર ખાતે રાષ્ટ્રીય રમત દિવસ પર શરૂ થશે

૧૨મો પુરુષ એશિયા હોકી કપ ૨૦૨૫નો આજથી બિહારના રાજગીર ખાતે રાષ્ટ્રીય રમત દિવસ પર શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટોચના એશિયન દેશો- ભારત, જાપાન, ચીન, કઝાકિસ્તાન, મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચાઇનીઝ તાઈપેઈ ભાગ લેશે.આજે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ કપની શરૂઆત થશે. એશિયા હોકી કપનું બ...

ઓગસ્ટ 29, 2025 8:46 એ એમ (AM)

views 19

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પુરુષોની ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પુરુષોની ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા. એક ચંદ્રક વ્યક્તિગત ઇવેન્ટમાં અને બીજો ટીમ ઇવેન્ટમાં આવ્યો. ગુરપ્રીત સિંહે વ્યક્તિગત ઇવેન્ટમાં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે અમનપ્રીત સિંહે રજત ચંદ્રક મેળવ્યો. આ જોડ...

ઓગસ્ટ 28, 2025 7:54 પી એમ(PM)

views 14

ભારતની પી.વી. સિંધુએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી. વી સિંધુએ વિશ્વની બીજા ક્રમાંકિત ચીનની વાંગ ઝી યીને હરાવીને પ્રવેશ કર્યો, જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ડબલ્સ જોડીએ આજે પેરિસમાં પાંચમા ક્રમાંકિત તાંગ ચુન માન અને ત્સે યિંગ સુએત પર જીત મેળવી. 15મા ક્રમાંકિત સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ...

ઓગસ્ટ 28, 2025 1:59 પી એમ(PM)

views 14

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનનંદા ગ્રાન્ડ ચૅસ ટૂરની ફાઈનલમાં.

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનનંદાએ ગ્રાન્ડ ચૅસ ટૂર ફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રજ્ઞાનનંદાએ સિન્કફિલ્ડ કપમાં ઉપવિજેતા બનીને પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે. જ્યારે અમેરિકાના વૅસ્લી સોએ આ ટૂર્નામૅન્ટનો ખિતાબ જીત્યો છે. વૅસ્લી સોએ નવમા અને છેલ્લા રાઉન્ડમાં ઉઝ્બેકિસ્તાનના ખેલાડીને પરાજય આપીને અને પ્રજ્...

ઓગસ્ટ 28, 2025 9:33 એ એમ (AM)

views 12

બૅડમિન્ટનમાં ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી અને મહિલા ખેલાડી આજે પૅરિસમાં B.W.F. વિશ્વ ચૅમ્પિયનશીપ 2025ના અંતિમ 16માં પહોંચ્યાં

બૅડમિન્ટનમાં ભારતની ટોચની પુરુષ ડબલ્સ જોડી સાત્વિક-સાઈરાજ રંકી-રેડ્ડી અને ચિરાગ શેટ્ટી સાથે જ; ટોચનાં મહિલા ખેલાડી પી.વી. સિંધુ આજે પૅરિસમાં B.W.F. વિશ્વ ચૅમ્પિયનશીપ 2025ના અંતિમ 16માં પહોંચી ગયાં છે. નવમાં ક્રમાંક ધરાવતા સાત્વિક—ચિરાગની જોડીએ ચીનના તાઈપેના લિયૂ કુઆન્ગ હૅન્ગ અને યાન્ગ પૉ હાનને 43 મિ...

ઓગસ્ટ 28, 2025 7:56 એ એમ (AM)

views 17

અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે સુવર્ણ ચંદ્રક જીત્યો

અમદાવાદમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ વૅઇટલિફ્ટીંગ સ્પર્ધામાં ગઈકાલે પુરુષોના 71 કિલો વર્ગમાં અજિત નારાયણે સુવર્ણ ચંદ્રક અને નિરુપમા દેવી સોરામે મહિલાઓનાં 63 કિલો વર્ગમાં રજત ચંદ્રક જીત્યો. 26 વર્ષના અજિતે કુલ 317 કિલો વજન ઉંચકીને ટોચનું સ્થાન મેળવ્યું. સાથે જ તેમણે નવો રાષ્ટ્રમંડળ વિક્રમ પણ બનાવ્યો.જ્ય...

ઓગસ્ટ 27, 2025 7:37 પી એમ(PM)

views 14

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી- બિડ સ્વીકારાય તો ગુજરાત રાજ્યને અનુદાન મળશે.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્...

ઓગસ્ટ 27, 2025 7:29 પી એમ(PM)

views 28

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત તમામ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

રમત જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાશે. રાજ્યમાં પણ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાશે. તે અંતર્ગત રાજ્યમાં વિવિધ રમત-ગમત કાર્યક્રમો યોજાશે. સાંભળીએ એક અહેવાલ.. રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રણ દિવસીય ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા...

ઓગસ્ટ 27, 2025 8:59 એ એમ (AM)

views 9

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 11 સુવર્ણ અને 3 રજત સાથે કુલ 14 ચંદ્રક સાથે જીતી ભારતનો ડંકો

ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 11 સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક સાથે કુલ 14 ચંદ્રક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે.ગઇકાલે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય કોયલ બારે, યુથ અને જુનિયર બંને કેટેગરીમાં વિશ્વ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યો છે જયારે ...

ઓગસ્ટ 26, 2025 7:27 પી એમ(PM)

views 9

ભારતના સિફ્ત કૌર સામરાએ 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતીય ઓલિમ્પિયન સિફ્ત કૌર સામરાએ આજે કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો. સિફ્તે 459.2નો સ્કોર કરીને ટોચનું સ્થાન મેળવ્યું. તેના પછી ચીનની યુજી યાંગ અને જાપાનની મિસાકી નોબાતાનો ક્રમ આવે છે. આઠ શૂટરના વ્યક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.