પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 13, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)

views 5

હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી

હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજય વિધાનસભાની મુલાકાત લીધી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યોને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે હરવિંદર કલ્યાણને માહીતી આપી હતી. આ મુલાકાત દરમિયાન અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ...

ડિસેમ્બર 13, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:15 પી એમ(PM)

views 3

રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે

રાજયભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યના 754 કેન્દ્રો પર 1 લાખ 85 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ વખતે પ્રથમ વખત પરીક્ષાની સલામતી માટે પહેલીવાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. રાજ્યમાં માત...

ડિસેમ્બર 13, 2024 7:14 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:14 પી એમ(PM)

views 5

આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો જથ્થો પાટણ નજીક આવેલા હાજીપુરા ગામના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યો

પાટણ નજીક આવેલા હાજીપુરા ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી લાલ ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 13, 2024 4:09 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 4:09 પી એમ(PM)

views 4

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" અંતર્ગત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક નમુના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગમાં દરેક વિભા...

ડિસેમ્બર 13, 2024 4:08 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 4:08 પી એમ(PM)

views 6

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી 16 મી ડિસેમ્બર ના રોજ યોજાશે. તેમજ 17 મી ડિસેમ્બર ના દિવસે પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણી માટે ખેડૂત વિભાગ ના 10 અને વેપારી વિભાગ ની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે.ખેડૂત વિભાગ ના 318 મતદારો અને વેપારી વિભાગ ના 834 મતદારો મતદાન કરશે વેપારી વ...

ડિસેમ્બર 13, 2024 4:06 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 4:06 પી એમ(PM)

views 4

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2ને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”નો એવોર્ડ એનાયત થયો

ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2ને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”નો એવોર્ડ એનાયત થયો છે. ગત 11 ડિસેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયા, ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હ...

ડિસેમ્બર 13, 2024 4:04 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 4:04 પી એમ(PM)

views 6

ગાંધીનગર ખાતે સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ સેમિનાર યોજાયો હતો

ગાંધીનગર ખાતે સમર્પણ સાયન્સ અને કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રથમ સેમિનાર યોજાયો હતો..પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ઇનોવેશન એટ ધ ઇન્ટરફેસ કેમેસ્ટ્રી, બાયોટેકનોલોજી એન્ડ બિયોન્ડ શિર્ષકહેઠળ આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં દેશ- વિદેશના લગભગ 3...

ડિસેમ્બર 13, 2024 3:59 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 3:59 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે. જ્યાં તેઓ મહાનગરપાલિકાનાં કુલ 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હુતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યાં છે. તેમણે આજે રેસકોર્સ ખાતે નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીમાં બનેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત 569 કરોડના 4 પ્રકલ્પોના ઉદ્ઘાટન કર્યા હ...

ડિસેમ્બર 12, 2024 7:41 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 6

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશનર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત આ કળા મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર...

ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM)

views 3

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે.

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ જીપીઓ રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે, મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો 20મી ડિસેમ્બર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.