ડિસેમ્બર 31, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:15 પી એમ(PM)
4
ભારતીય ડાક વિભાગે ગુજરાતના શહીદ સંત ‘વીર મેઘમાયા’ પર સ્મારક ડાક ટિકિટ બહાર પ્રસિદ્ધ કરવામાં આવી છે
પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં અંદાજે એક હજાર વર્ષ પહેલા જનહિતાર્થે પોતાના દેહનું બલિદાન આપનારા સંત વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા આજે રૂપિયા પાંચની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, અમદાવાદની શાહીબાગ ટપાલ કચેરી ખાતે અમદાવાદના પૂર્વ સાંસદ ડૉ. ...