ફેબ્રુવારી 23, 2025 7:35 પી એમ(PM)
7
દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે
દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે. ત્રણ ગોલ્ડની સાથે સાથે બે સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. રિધમ બાંભણિયા અને દેવર્ષિ ચૌડાસમાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીવના કલેક્ટર અને ડેપ્યુટી એસપીએ તમામ વિજેતાઓને અભિન...