રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે. પરીક્ષા માટેની દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ અને તેની પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારોની નિમણૂક કરવામાં આવી છે
Site Admin | ફેબ્રુવારી 23, 2025 7:34 પી એમ(PM)
રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે