જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM)
5
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા. શાહપુર, ધણપ, અડાલજ-2, પીપળજ અને વલાદ બેઠકમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વલાદ બેઠક પર ભાજપમાંથી બે, જ્યારે શાહપુર, ધણપ, અડાલજ-2 અને પીંપળજમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ઉમેદવારી નોંધાવી છે. આ તરફ મહીસાગર જિલ્લામાં ચૂંટ...