પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 31, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:26 પી એમ(PM)

views 3

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુઃ નાણાકીય વર્ષ 2025માં દેશની જીડીપીમાં 6.4 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભ...

જાન્યુઆરી 31, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:25 પી એમ(PM)

views 4

રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા-બે કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘન બદલ બે લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલી ઝુંબેશ અંતર્ગત સીટ બેલ્ટ ન બાંધવાના, હેલ્મેટ ન પહેરવા...

જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM)

views 2

હવામાન વિભાગે રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે યોગ્ય તકેદારીના પગલાં લેવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામા...

જાન્યુઆરી 31, 2025 6:42 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:42 પી એમ(PM)

views 15

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપના ઉમેદવાર સામે ભાજપનાં જ સભ્ય  ઉમેદવારી નોંધાવશે તો પક્ષ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અન...

જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM)

views 6

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારસુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોની મગફળીનીખરીદીની કામગીરી ચાલુ છે.શ્રીપટેલે જણાવ્યું કે, એક ખાતેદાર ...

જાન્યુઆરી 31, 2025 6:40 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:40 પી એમ(PM)

views 4

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. SMC પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દારૂના વેચાણ માટે ખોટા નંબર પ્લેટ, ખોટા એન્જીન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ નોંધવ...

જાન્યુઆરી 31, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:37 પી એમ(PM)

views 6

રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-Guj RERA સાથે જેનાં પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા પ્રમોટર્સ માટે રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની યાદીમાં જણાવ્યું કે, ફોર્મ-5 ભરવ...

જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM)

views 9

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવ્યા છે, પરંતુ તેની અસર રાજ્યના હવામાન ઉપર થશે નહિ.

જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM)

views 6

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાનાં સેક્ટર માટે સાનૂકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે. અમદાવાદના ટિમ્બર વેપારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCIના હોદ્દેદ્દાર ચિંતન શેઠે આશા વ્યક્ત કરી હતી કે, ફર્નિચરનાં ઉત્પાદન ખર્ચમાં...

જાન્યુઆરી 31, 2025 6:31 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:31 પી એમ(PM)

views 3

ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે પરિણામે ઈ ગવર્નન્સ પરિણામ લક્ષી બન્યું છે

ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ અંગેના સેમિનારના સમાપન સમારોહમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે ગુડ ગવર્નન્સ અને ટેકનોલોજીના સંયોગથી સમય મર્યાદામાં કામ થાય છે. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.