પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 4, 2025 4:04 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 4:04 પી એમ(PM)

views 2

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતિનિધી વિપુલ પુરોહિત જણાવે છે કે, ગત સપ્તાહે વહીવટીતંત્ર દ્વારા હાલોલ GICDમાંથી 800 ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પડાયો હ...

ફેબ્રુવારી 4, 2025 4:03 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 4:03 પી એમ(PM)

views 4

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે. શહેરમાં ઝડપી કામગીરી માટે કચરો લેવા જતા વધુ 30 ટ્રીપરો નો સમાવેશ કરાયો છે. ગ્રામ્ય વિસ્તાર દીઠ 10 સફાઈ કામદારોની ફાળવણી કરવામાં આવી છે, તેમજ હજુ બીજા 20 નવા ટ્રીપરો ન...

ફેબ્રુવારી 4, 2025 4:02 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 4:02 પી એમ(PM)

views 7

અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે

અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે. આરોપીઓને અદાલતે 25-25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલિસે ગુનો દાખલ કર્યો હતો. પોલિસે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી, તપાસ ...

ફેબ્રુવારી 4, 2025 4:01 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 4:01 પી એમ(PM)

views 1

રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે

રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 1998ની બેચના અધિકારી શ્રી ચુડાસમા હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં કાર્ય નિવૃત્ત થવાના હતા. રાજીનામું આપ્યા બાદ હવે તેઓ રાજકારણમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.

ફેબ્રુવારી 4, 2025 4:00 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 4:00 પી એમ(PM)

views 3

આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતથી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ વધુ બસો શરૂ કરવાની યોજના અંગે જણાવ્યું. સુરતથી પણ બસ સેવા શરૂ ...

ફેબ્રુવારી 4, 2025 3:57 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 3:57 પી એમ(PM)

views 2

મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે

મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. આજે વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વર્ગસ્થ કરસનભાઇનાં અંતિમ દર...

ફેબ્રુવારી 4, 2025 3:54 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 3:54 પી એમ(PM)

views 3

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCCનો અમલ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં સરકાર આગળ વધે છે.

ફેબ્રુવારી 4, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 9:34 એ એમ (AM)

views 7

કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના હેઠળ છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી.

આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સરની સારવાર – નિદાન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે સશક્ત પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રભાવી અમલીકરણ અને ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના દ્વારા તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સારવાર ઉપલબ્ધ કરાવી છે. રાજ્યભરના 35 ડે કેર કીમોથેરાપી ...

ફેબ્રુવારી 4, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:23 એ એમ (AM)

views 6

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.અંકલેશ્વર ખાતે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 15મી ફેબ્રુઆરી સુધી રમાશે. ગુજરાત ના 22 જિલ્લા ની ટીમો ભાગ લઈ રહેલ છે. આ ટુર્નામેન્ટ માથી ગુજરાત ની નેશનલ માં રમવા જવા ની ટિમની પસંદગી કર...

ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:20 એ એમ (AM)

views 6

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

અમરેલીમાં શરૂ કરાયેલી ખેતી હોસ્પિટલે રાજ્યભરના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા મૌલિક કોટડિયાએ આ ખેતી હોસ્પિટલ શરૂ કરી છે. આ હોસ્પિટલ દ્વારા જમીન ચકાસણી, અળસિયાનું ખાતર, ગાર્ડન કિચન, મધ, કાચરી ગાય, ગોબર ની તમામ સિસ્ટમ, ગો મૂત્ર અંગે તમામ માર્ગદર્શન આપવામ...