પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 13, 2025 7:51 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:51 પી એમ(PM)

views 7

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આગ સલામતી, પ્રાથમિક સારવારની તાલીમ, સર્પ દંશ અને મધમાખી દંશ અંગેની તાલીમ અને જાણકરી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કૉલેજના N.S.S સહિતના અંદાજે કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રાધ્યાપક ...

ફેબ્રુવારી 13, 2025 7:49 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:49 પી એમ(PM)

views 5

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે. ડીસા ઉપરાંત દિયોદર તાલુકામાં પણ બટાકાનું વાવેતર કરવામા આવેલું છે.રવી સીઝનમાં ચાર હજાર 228 હેકટર બટાકા નું વાવેતર દિયોદર તાલુકામાં કરવામાં આવ્યું છે.દિયોદર ના વડીયા ગામના ખેડૂતો એ પોતાના ખેતરમાં વાવેતર કરેલ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે.સાથે સાથે ઘરે બેઠા સા...

ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM)

views 13

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપ 202...

ફેબ્રુવારી 13, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:46 પી એમ(PM)

views 6

રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે

રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈપણ વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર નથી જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે આગામી ત્રણ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે... આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં...

ફેબ્રુવારી 13, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:45 પી એમ(PM)

views 4

માર્ગ સલામતી માસ અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમ યોજાયા

માર્ગ સલામતી માસ અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમ યોજાય , જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રિફ્લેકટર, શેરી નાટકો અને રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ જેવા પ્રોગ્રામ યોજાઈ રહ્યા...

ફેબ્રુવારી 13, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:43 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.. રાજ્યના કુલ ૨૩૦ ખેલાડીઓ ૨૫ રમતોમાં સહભાગી થયા છે. સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગે...

ફેબ્રુવારી 13, 2025 7:40 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:40 પી એમ(PM)

views 4

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કે ૨૧ હજાર ૫૧૯ યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન આપી ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા. જ્યારે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯ હજાર ૧૯૨ યાત્રાળું...

ફેબ્રુવારી 13, 2025 7:39 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:39 પી એમ(PM)

views 3

કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર

કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર યોજાઇ ગયો. આ સેમિનારમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો અધિનિયમ,૧૯૯૪, સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા અને ભારતમાં ઘટતા લીંગ ગુણોત્તરને રોકવા ...

ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM)

views 2

આજે વિશ્વ રેડિયો દિવસ છે

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રેડિયોના સર્જનથી લઇને આજ સુધી લોકપ્રિય માધ્યમ બની રહેલા રેડીયોનો ચાહક વર્ગ સેંકડોની સંખ્યામાં છે. ત્યારે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિય...

ફેબ્રુવારી 13, 2025 7:35 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:35 પી એમ(PM)

views 3

લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજના તજજ્ઞ નિષ્ણાત ડોકટરો દ્વારા મફત તપાસ ઉપરાંત દવા, લોહીની તપાસ અને એક્સ-રે જેવી સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.આ કેમ્પનો ૩૫૦થી વધુ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.