પ્રાદેશિક સમાચાર

માર્ચ 12, 2025 6:11 પી એમ(PM)

views 15

પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા

અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનું સુચારું પાલન કરવા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી પર નજર રાખવામાં મદદ મળે છે તેમ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પત્...

માર્ચ 12, 2025 2:58 પી એમ(PM)

views 9

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી કાળજી રાખવા મહુધાના ધારાસભ્યની અપીલ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેન્કરના ધુમાળાથી અસરગ્રસ્ત ગામોના લોકોને માસ્ક પહેરી ઘરની બહાર નીકળવા મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પલટી ગયેલા ટેન્કરના ધૂમાળાથી મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ઉલટી જેવી સમસ્યાઓ થતા પ્રાથમ...

માર્ચ 12, 2025 2:49 પી એમ(PM)

views 7

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. વિધાનસભામાં માહિતી આપતાં તેમણે જણાવ્યું, 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ 2023-24માં ગીર સોમનાથના 39 પશુપાલકને 42 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં ...

માર્ચ 12, 2025 2:40 પી એમ(PM)

views 5

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફૉનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર 246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફૉન સહાય યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે...

માર્ચ 12, 2025 2:38 પી એમ(PM)

views 5

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો એકત્રીત કરતાં કેન્ર્ ઉપર સફાઈ કરવામાં આવી રહી છે. મોડાસા શહેરમાં જે જગ્યા ઉપર ગંદકી થતી હતી ત્યાં નગરપાલિકા દ્વારા દિવાલ પર ચિત્રકામ કરવામાં આવી રહ્યું આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બાકી રહી ગયેલા કામકાજ પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરાઈ હો...

માર્ચ 12, 2025 2:37 પી એમ(PM)

views 10

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ- F.R.Cની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું, સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌપ્રથમ F.R.C. સમક્ષ રજૂ કરાય ...

માર્ચ 12, 2025 2:33 પી એમ(PM)

views 11

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ-વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે. હાલમાં વિદેશથી આવેલા ભક્તો ભગવાનના ભજન, ગીતોના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ, ગઈકાલે ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં અનેક કલાકાર...

માર્ચ 12, 2025 2:30 પી એમ(PM)

views 9

ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો

ભાવનગરના પાલિતાણામાં આજે સવારથી છ’ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો છે. આજે સવારે જય તળેટીથી શરૂ થયેલી આ યાત્રા સિદ્ધવડ ખાતે પૂર્ણ થશે. દરમિયાન એક હજાર 500થી વધુ સ્વયંસેવક જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે.

માર્ચ 12, 2025 10:19 એ એમ (AM)

views 7

હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખજૂર, હાયડા સહિતના વિક્રેતાઓના ત્યાં તપાસ, શંકાસ્પદ નમૂના તપાસ માટે મોકલાયાં.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તોરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓના એકમો પર તપાસ હાથ ધરાઇ હતી. શહેરમાં ખજૂર, પતાસા, હાયડા, ધાણી વિગેરેના વિક્રેતાઓ અને હોલસેલ દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ કામગીરી દરમિયાન શંક...

માર્ચ 12, 2025 10:12 એ એમ (AM)

views 11

સમાન નાગરિક સંહિતાના અમલ માટે નાગરિકોના સૂચન મેળવવા વિવિધ જિલ્લાઓમાં U.C.C.ની કમિટિના સભ્યોની તબક્કવાર બેઠક યોજાઈ.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફની અધ્યક્ષતામાં અરવલ્લી અને મહીસાગર ખાતે એક બેઠક યોજાઇ હતી. ઉપસ્થિત લોકોએ પોતાના મંતવ્યો અને અભિપ્રાય આપી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.