ફેબ્રુવારી 15, 2025 3:21 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 3:21 પી એમ(PM)
6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતા અપનાવી છે. ગુજરાત માત્ર આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે. ગુજરાત દેશમાં એરંડાનું અગ્રીમ ઉત્પ...