પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 16, 2025 7:56 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 7:56 એ એમ (AM)

views 2

સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સવારથી શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન શરૂ થયું છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા. કુલ 1 હજાર 844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થતાં 1 હજાર 677 બેઠકો પર ...

ફેબ્રુવારી 15, 2025 7:38 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:38 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે. આજે ગાંધીનગરમાં એરંડાના પાક અને ઉદ્યોગ અંગેની વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજ...

ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM)

views 4

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન સુકૂ રહેશે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. જો કે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે. છેલ્લા 24 કલાકમાં પોરબં...

ફેબ્રુવારી 15, 2025 7:28 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:28 પી એમ(PM)

views 5

રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે

રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ઝોનનો સમાવેશ થાય છે. ઝોન કક્ષાએ વિજેતા થનારને રોકડ ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે અને રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માટે પણ પસંદ થશે. આ ઉપરાંત વિજેતા બનનાર સ્પર્ધકો રાષ્ટ્રીય...

ફેબ્રુવારી 15, 2025 7:26 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:26 પી એમ(PM)

views 5

પાટણ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ચાલુ નાણાકીય વર્ષમાં 236 કેસ નોંધીને 6 કરોડ રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી

પાટણ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ચાલુ નાણાકીય વર્ષમાં 236 કેસ નોંધીને 6 કરોડ રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી. ગત નાણાકીય વર્ષમાં 266 રેતી ઉત્ખનનના કેસ નોંધીને 2 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે દંડ વસૂલાતના લક્ષ્યાંકને વધારીને 7 કરોડ સુધી પહોંચાડવ...

ફેબ્રુવારી 15, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:24 પી એમ(PM)

views 5

રાજ્યમાં બે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યાં છે

રાજ્યમાં બે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે નવ વ્યકિતીઓ ઈજાગ્રસ્ત થયાં છે. દાહોદ જિલ્લામાં ગઈકાલે મધરાત્રે લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધા...

ફેબ્રુવારી 15, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:23 પી એમ(PM)

views 4

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર'' જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને આ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 8મી એપ્રિલ 2025 સુધી...

ફેબ્રુવારી 15, 2025 7:22 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:22 પી એમ(PM)

views 4

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા અને ત્યાંની સરકારે ભારત પાછા મોકલેલા સો થી વધુ ભારતીયોને લઇને અમેરિકાનું ખાસ વિમાન આજે રાત્રે પંજાબના અમૃતસર વિમાનમથકે પહોંચશે. આજે પાછા સ્વદેશ ફરી રહેલા ભારતીયોમાં ગુજરાતનાં અંદાજિત દસ વ્યકિતઓ ઉપરાંત પંજાબના 60થી વધુ જ્યારે હરિયાણાના 30થી વધુ નાગરિકો છે. એવી જ રીતે વ...

ફેબ્રુવારી 15, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:20 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું

કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું. આ સંદર્ભમાં કલેકટર કચેરી અને પાટણ વિશ્વવિદ્યાલય ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશ વાગડોદા અને તેમની ટીમે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

ફેબ્રુવારી 15, 2025 7:19 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 7:19 પી એમ(PM)

views 2

રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ બાર લાખ તેવીસ હજાર મેટ્રીક ટન મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ખેડૂતોને 6 હજાર 600 કરોડ રૂપિયાનું ચૂકવણું કરાયું છે. તેઓએ જણાવ્યું કે 270 કરોડ રૂપ...