પ્રાદેશિક સમાચાર

માર્ચ 18, 2025 8:15 એ એમ (AM)

views 21

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. વિધાનસભા ગૃહમાં ધોલેરા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા SIR ખાતે ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાયો છે. સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન...

માર્ચ 18, 2025 8:12 એ એમ (AM)

views 8

A.T.S. અને D.R.I.એ અમદાવાદના એક એપાર્ટમૅન્ટમાંથી 90 કિલોનું સોનું કબજે કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમૅન્ટમાંથી 83 કરોડ રૂપિયાનું સોનું કબજે કરાયું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આતંકવાદ વિરોધી દળ- A.T.S. અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ પાલડીના આવિષ્કાર એપાર્ટમૅન્ટ અને તેની નજીક આવેલા એક બંગલામાં દરોડા પાડ્યા હતા. દરમિયાન 9...

માર્ચ 18, 2025 8:02 એ એમ (AM)

views 7

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાંચ દિવસમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાશે તેમ મહાનગરપાલિકાનાં અધિકારી મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું

માર્ચ 18, 2025 8:01 એ એમ (AM)

views 10

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી સંગઠનના આગેવાન રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત્ છે. કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે પગાર...

માર્ચ 18, 2025 7:59 એ એમ (AM)

views 77

ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને અનેક આદેશ આપ્યા છે. તેમણે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્વોની યાદી પર પગલા લેવા આદેશ આપ્યો છે. શ્રી સંઘવીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લ...

માર્ચ 18, 2025 7:55 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા લોકોને અનુરોધ કર્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. દરમિયાન તેમણે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’માં જોડાઈ તેને પોતાનો સ્વભાવ બનાવવા લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત શ્રી પટેલે...

માર્ચ 17, 2025 7:19 પી એમ(PM)

views 23

આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધનસિંહે જણાવ્યું કે આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. આ 123 માછીમારોમાંથી 33 માછીમાર વર્ષ 2021થી, 68 માછીમારો 2022થી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને વર્ષ...

માર્ચ 17, 2025 7:16 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી છે. સુરત જિલ્લાના ડિંડોલીમાં શ્રી ઉમિયામાતાજી મંદિર ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં શ્રી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા માટે સુરત ઉદાહરણ રૂપ બન્યું છે.

માર્ચ 17, 2025 7:14 પી એમ(PM)

views 26

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આદિજાતિ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું કે ગયા વર્ષના 4 હજાર 374 કરોડ રૂપિયાની સામે આગામી વર્ષમાં 746 કરોડ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. જે વર્તમાન સરકારની આદિવાસી ...

માર્ચ 17, 2025 7:12 પી એમ(PM)

views 8

વલસાડ યુનિટી મેરાથોનને નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ આજે પ્રસ્થાન કરાવ્યું

વલસાડ યુનિટી મેરાથોનને નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ આજે પ્રસ્થાન કરાવ્યું હતું . તિથલ ખાતે પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સુવર્ણજયંતિ નિમિત્તે Run for Health and Environment થીમ સાથે યોજાયેલ આ મેરાથોનમાં ૭૫૦ જેટલા દોડવીરો અને ૧૦૦ જેટલા સ્વયંસેવકો જોડાયા હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.