પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 11:27 એ એમ (AM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો

વડોદરામાં મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની ગઈકાલે રમાયેલી પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો પરાજય થયો છે. મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બોલિંગ કરતાં ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઑવરમાં 120 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 16 ઑવર એક બૉલમાં 5 વિકેટે 122 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટ...

ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM)

views 5

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન દીવ, અને જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. ગત 24 કલાકમાં અમદાવાદ, ભાવનગર, કચ્છના ભુજ અને ગીર...

ફેબ્રુવારી 19, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 11:00 એ એમ (AM)

views 6

રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે.

રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે. યોજના અને તેના લાભ અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. રાજ્યના 2 કરોડ 15 લાખ ખેડૂતોને અત્યાર સુધી સૉઈલ હૅલ્થ કાર્ડ-S.H.C. મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત...

ફેબ્રુવારી 19, 2025 10:44 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 10:44 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા દિવસોમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કામ કરવા આશ્વાસન આપ્યું.

ભાજપના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવતા આવનારા દિવસોમાં પ્રજાના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કાર્ય કરીશું.” રાજ્યમાં ગઇકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીની મત ગણતરી બાદ ગાંધીનગરમાં ભાજપ...

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM) ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 55

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કર...

ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM)

views 10

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે....

ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:17 પી એમ(PM)

views 8

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જનાદેશને મતદારોનો વિજય ગણાવ્યો

રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીમાં ભાજપને ફરી એક વખત મોટી જીત મળી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય અને તાલુકા તેમજ જીલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી યોજાઇ. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, જ...

ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 7:20 પી એમ(PM)

views 8

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત

રાજ્યની 68 માંથી 65 મહાનગરપાલિકામાં ભાજપે વિજયનો દાવો કર્યો છે. જ્યારે પોરબંદરની કુતિયાણામાં સમાજવાદી પાર્ટી અને છોટાઉદેપુરમાં ભાજપ સહિતના કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. આ ઉપરાંત ધોરાજી નગરપાલિકા કોંગ્રેસે ગૂમાવી છે. મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી અહેવાલ આપ્યો હતો ક...

ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM)

views 6

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે, જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું અંદાજ પત્ર રજૂ કરશે.

ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM)

views 8

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ થી ઉપડનાર અમદાવાદ - બરૌની એક્સપ્રેસ રદ્દ રહેશે અને ૨૧ મીએ બરૌની થી ઉપડનાર બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આ...