ફેબ્રુવારી 23, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:20 પી એમ(PM)
3
વસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
નવસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. ઐતિહાસિક સ્થળ દાંડી વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી આયોજિત કરાયેલી આ દોડમાં નવસારી, ડાંગ જિલ્લાની પોલીસ તેમજ લોકો ઉત્સાહભેર જોડાયા.