માર્ચ 20, 2025 7:18 પી એમ(PM)
19
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247 કરોડ 25 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે વર્ષ વર્ષ 2025-26નું મૂળ અંદાજપત્ર 258 કરોડ રૂપિયાની પુરાંત સાથે કુલ 1 હજાર 247 કરોડ 25 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની આવકની 10 ટકા જેટલી સિલક રાખીને વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 99 લાખ રૂપિયાના ખર્ચની જોગવા...