ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM)
2
નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે
નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું. આ દરોડા દરમિયાન ઘીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સા...