પ્રાદેશિક સમાચાર

માર્ચ 22, 2025 7:35 પી એમ(PM)

views 10

આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.

આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજના દિવસે સંકલ્પ કરીને પાણીનો ખોટો દુરઉપયોગ ન કરવા તેમજ પાણી બચાવવા માટેના ઉપાયો કરવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પાણીના અછતના એંધાણ વરતાઈ રહ્યા છે. પાણી...

માર્ચ 22, 2025 7:34 પી એમ(PM)

views 7

અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીમાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.

અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીમાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, માલપુર કસબા વિસ્તારના આ ત્રણેય યુવકો મિત્રો સાથે વાત્રક નદીના જુના પુલ પાસે નહાવા ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અ...

માર્ચ 22, 2025 7:32 પી એમ(PM)

views 15

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ SMC એ 1 કરોડ 26 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 નાઇઝીરિયનની ધરપકડ કરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ SMC એ 1 કરોડ 26 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 નાઇઝીરિયનની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના વસાઈથી આવતા આરોપીઓને, વાપીથી કારમાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં. SMC ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ મુંબઈ ખાતે ચાચુ નામના ડ્રગ્સ માફિ...

માર્ચ 22, 2025 7:30 પી એમ(PM)

views 13

આગામી IPL-૨૦૨૫ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૨૫ અને ૨૯ માર્ચ, ૯ એપ્રિલ તેમજ, ૨જી અને ૧૪મી મેના રોજ યોજાનારી આગામી IPL-૨૦૨૫ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬:૨૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે ...

માર્ચ 22, 2025 7:28 પી એમ(PM)

views 10

મૂળ મહેસાણાના વતની અને અમેરિકાના વર્જિનિયા ખાતે સ્થાયી થયેલા પિતા-પુત્રીની હુમલાખોરોએ હત્યા કરી છે.

મૂળ મહેસાણાના વતની અને અમેરિકાના વર્જિનિયા ખાતે સ્થાયી થયેલા પિતા-પુત્રીની હુમલાખોરોએ હત્યા કરી છે. મહેસાણા જિલ્લાના કનોડા ગામના મૂળ વતની એવા પટેલ પરિવારના 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રીના વર્જિનિયા ખાતે સ્ટોરમાં ઘૂસી શખ્સે ગોળીબાર કરતા મોત નિપજ્યાં હતાં. આરોપીની ધરપકડ કરાઇ છે.

માર્ચ 22, 2025 7:27 પી એમ(PM)

views 9

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે.

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરાશે. અમદાવાદની પોસ્ટઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સં...

માર્ચ 22, 2025 7:26 પી એમ(PM)

views 9

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવાની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળશે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અન...

માર્ચ 22, 2025 7:25 પી એમ(PM)

views 8

ગાંધીનગરમાં 24થી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે.

ગાંધીનગરમાં 24થી 28 માર્ચ દરમિયાન 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે. કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો સહભાગી થશે. ગુજરાતના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પર્ધાનું ઉદઘાટન થશે અને 28મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન...

માર્ચ 22, 2025 7:24 પી એમ(PM)

views 9

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો.

રાજ્યમાં આગામી સમયમાં સાયન્સ ટેક્નોલોજી અને ઇનોવેશન (STI) નીતિ અંતર્ગત બે સાયન્સ અને ટેક્નોલોજી ક્લસ્ટર સ્થાપવામાં આવશે તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે જણાવ્યું હતું. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે "બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઈન્ડીયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ" વિષય પર આયોજિત રાષ...

માર્ચ 22, 2025 7:21 પી એમ(PM)

views 8

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવી સીઝનમાં જીરું, વરિયાળી, રાયડો સરસવ, મેથી અજમો અને રાજગરાની મોટા પાયે ખેતી કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવી સીઝનમાં જીરું, વરિયાળી, રાયડો સરસવ, મેથી અજમો અને રાજગરાની મોટા પાયે ખેતી કરી છે. વિશ્વના અનેક દેશોમાં રાજગરાની માંગ છે. જિલ્લાના થરાદ, દિયોદર, લાખણી, ડીસા ધાનેરા સહિતનાં યાર્ડમાં દૈનિક 10 હજાર બોરીથી વધુ રાજગરાની આવક થઈ રહી છે. ખેડૂતોને 1100 રૂપિયાની આસપાસનો ભાવ મળી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.