રાષ્ટ્રીય

ડિસેમ્બર 12, 2024 1:55 પી એમ(PM)

views 11

પૉર્ટુગલના વિદેશમંત્રી પૉલો રાંગલ 4 દિવસના ભારત પ્રવાસ નિમિત્તે આજે નવી દિલ્હી પહોંચ્યા

પૉર્ટુગલના વિદેશમંત્રી પૉલો રાંગલ 4 દિવસના ભારત પ્રવાસ નિમિત્તે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. પેહલી વાર ભારત પ્રવાસ પર આવેલા શ્રી રાંગલનું વિદેશ મંત્રાલય દ્વારા સ્વાગત કરાયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, આ મુલાકાત બંને દેશના બહુપક્ષીય સંબંધોને મજ...

ડિસેમ્બર 12, 2024 1:54 પી એમ(PM)

views 15

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં પ્રશ્નકાળમાં જવાબ આપતા જણાવ્યું કે, હાલમાં છ રાજ્યોમાં અમલી યોજના ઉત્તરપ્રદેશ અને બાદમાં સમગ્ર દેશભરમાં અમલી બનાવવામાં આવશે. આ યોજના હેઠળ માર્ગ ...

ડિસેમ્બર 12, 2024 1:52 પી એમ(PM)

views 14

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. UAEના નેતાનું સ્વાગત કરતાં વિદ...

ડિસેમ્બર 12, 2024 9:06 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે.

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે. જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં આજે ભાર...

ડિસેમ્બર 12, 2024 9:04 એ એમ (AM)

views 9

ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન-FIFA એ જાહેરાત કરી.

ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન-FIFA એ જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયા 2034નાં પુરુષોનાં ફુટબોલ વિશ્વકપની યજમાની કરશે, જ્યારે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કો સંયુક્ત રીતે 2030ની ટૂર્નામેન્ટની યજમાની કરશે. ગઈકાલે ફિફાની અસાધારણ બેઠકમાં બંને વિશ્વકપ માટે યજમાન રાષ્ટ્રોની પુષ્ટિ કરવામાં આવી હતી. વીડિયો લિંક દ્...

ડિસેમ્બર 12, 2024 9:03 એ એમ (AM)

views 6

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ તબક્કામાં યોજાશે.

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ તબક્કામાં યોજાશે. લદ્દાખ 23 થી 27 જાન્યુઆરી દરમિયાન આઈસ હોકી અને આઈસ સ્કીઈંગ સહિતની આઈસ ઇવેન્ટ્સનું આયોજન કરશે, જ્યારે જમ્મુ અને કાશ્મીર 22થી 25મી તારીખ સુધી આલ્પાઈન સ્કીઈંગ, નોર્ડિક સ્કીઈંગ, સ્કી પર્વતારોહણ અને સ્નોબોર્ડિંગ જ...

ડિસેમ્બર 12, 2024 9:01 એ એમ (AM)

views 12

વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે.

વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે. ગઈકાલે, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પુરૂષોની ટીમે મલેશિયાને 2-1થી હરાવીને નોંધપાત્ર પુનરાગમન કર્યું હતું. જેમાં વીર ચોટરાણી અને વેલાવન સેંથિ...

ડિસેમ્બર 12, 2024 9:00 એ એમ (AM)

views 6

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે.

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્...

ડિસેમ્બર 12, 2024 8:58 એ એમ (AM)

views 18

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું ‘ભારત અંતરિક્ષ મથક’ હશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું અવકાશ મથક 'ભારત અંતરિક્ષ મથક' હશે અને 2040 સુધીમાં એક ભારતીય નાગરિક ચંદ્ર પર ઉતરાણ કરશે. નવી દિલ્હીમાં 'તમામ વિજ્ઞાન મંત્રાલયોની સિદ્ધિઓ' અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે કહ્યું કે, સ...

ડિસેમ્બર 12, 2024 8:56 એ એમ (AM)

views 13

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે. અન્ન સલામતીનું સંચાલન કરવા અને સંગ્રહખોરી તથા સટ્ટાખોરીને અટકાવવા માટે કેન્દ્રએ વેપારીઓ, હોલસેલર્સ, છૂટક વેપારીઓ, મોટી શ્રૃંખલા ધરાવતા રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગ્રહ મર્યાદા લાદી છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.