ડિસેમ્બર 12, 2024 6:42 પી એમ(PM)
9
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગઈકાલે ગૃહમાં વિપક્ષ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી મામલે આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરાયો હતો.. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રીમતી ઘોષે કહ્યું કે સંસદીય સત્રનું સુચારુ ...