ડિસેમ્બર 13, 2024 7:43 પી એમ(PM)
12
લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઇ હતી
લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઇ હતી. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય બંધારણ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વિપક્ષ કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતાં, શ્રી સિંહે ...