ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM)
10
મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે
મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે. પરિવારજનોના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ મધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ પહેલા તેમને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે સેન ફ્રાન્સિસ્કૉની એક હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન પ્રખ્યાત તબલાવાદક અલ્લા ...