સપ્ટેમ્બર 19, 2024 8:31 પી એમ(PM)
માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે
માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષો...