ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM)
12
બી.આર. આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંનેગૃહોની કામગીરી સ્થગિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત કર્યા બાદ બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામ...