ડિસેમ્બર 18, 2024 9:48 એ એમ (AM)
9
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગઈ કાલે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગઈ કાલે નવી દિલ્હીમાં ખેડૂતોને જંતુનાશકોની હાનિકારક અસરોથી બચાવવા માટે ખાસ તૈયાર કરાયેલ કિસાન કવચ સૂટનું વિમોચન કર્યું હતું. જંતુનાશકોના સંપર્કમાં આવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં શ્વસન સમસ્યાઓ અને આંખને નુકસાન થાય છે. ડૉ.સિંઘે કહ્યું કે...