રાષ્ટ્રીય

નવેમ્બર 30, 2024 7:40 પી એમ(PM) નવેમ્બર 30, 2024 7:40 પી એમ(PM)

views 3

બિહારમાં આજે કેન્દ્રિય નાણામંત્રીએ કેન્દ્રિય યોજનાઓના લાભાર્થીઓને એક હજાર121 કરોડ રૂપિયાના ધિરાણના મંજૂરીપત્રો એનાયત કર્યા

બિહારના મધુબની જીલ્લામાં આજેયોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા મુદ્રા વિવિધ કેન્દ્રિયયોજનાઓના 50 હજારથી વધુ લાભાર્થીઓને એક હજાર 121 કરોડ રૂપિયાના ધિરાણનામંજૂરીપત્રો એનાયત થયા છે.કેન્દ્રિય નાણામંત્રી નિર્મળાસીતારમણે ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાંદેશને ...

નવેમ્બર 30, 2024 3:39 પી એમ(PM) નવેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદી આવતીકાલે પણ આ પરિષદમાં હાજરી આપશે. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેનદમાં જણાવ્યું છે કે, શ્રી મોદીએ હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. 3 દિવસની આ ...

નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM) નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

views 4

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લઇને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 8

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું ...

નવેમ્બર 29, 2024 7:40 પી એમ(PM) નવેમ્બર 29, 2024 7:40 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટ જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. લોક સેવા ભવન ખાતે શરૂ થયેલી આ પરિષદ ત્રણ દિવસ ચાલશે. પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર, કેન્દ્રીય ગૃહ સચિવ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પોલિસ મહાનિદેશક...

નવેમ્બર 29, 2024 7:38 પી એમ(PM) નવેમ્બર 29, 2024 7:38 પી એમ(PM)

views 2

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે, વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાની લઈને તમામ મોરચે અગ્રેસર છે.તેમણે કહ્યું કે, દેશ તમામ બહુપક્ષીય મંચોપર માત્ર એક સહભાગી બનવાને બદલે મુખ્ય હિસ્સેદાર બની ગયો છે. તેઓ આજે નવી દિલ્હીમાં આકાશવાણી દ્વારા આયોજિત ડૉક્ટર રાજેન્દ...

નવેમ્બર 29, 2024 7:02 પી એમ(PM) નવેમ્બર 29, 2024 7:02 પી એમ(PM)

views 5

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. આજે  નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું...

નવેમ્બર 29, 2024 6:42 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:42 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાન મથક પાસે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આજે કેન્દ્રની ભાજપ સરકાર ઓડિશા અને રાજ્યના ગૌરવને વધુ પ્રાધાન્ય આપી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, રાજ્યમાં ...

નવેમ્બર 29, 2024 6:39 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:39 પી એમ(PM)

views 2

સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે

સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોકટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ 1:811 એટલે કે 811 વ્યક્તિએ એક ડોક્ટર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 1:1000 નાં માપદંડ કરતા વધુ સારો છે.લોકસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન અને સ્ટેટ મેડિકલ ક...

નવેમ્બર 29, 2024 6:27 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:27 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. ભંડારાથી ગોંદિયા જઈ રહેલી  એસટી બસે બિન્દ્રાવન ટોલા ગામ પાસે કાબુ ગુમાવતા પલ્ટી ખાઇ હતી. નવ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 30ને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ગોંદિયાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જ...