રાષ્ટ્રીય

ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

views 3

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ડિજિટલ વિકાસ અને ડિજિટલ સંપર્ક પરપત્રકારોને સંબોધતા, પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહેજણાવ્યું હતું કે દેશભરમાં ચાર કરોડથી વધુ નકલી એલપીજી કનેક્શન સમાપ્ત કરવામાંઆવ્યા છે. તેમણે...

ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આમાટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાંરાઈસિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી....

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 3

આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. રાજેશ ગુપ્તાની આગેવાની હેઠળની આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.કામગીરી પૂર્ણ કરીને ટીમ આજે પરત ફરી છે. નિરીક્ષણના અંતે ટીમે મુખ્ય સચિવ સરથચૌહાણ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સત્ર દરમિયાન ચક્રવાત...

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 3

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાંભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આઅત્યાધુનિક મિસાઇલને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે  શ્રી સિંઘે વહાણના કમિશનિંગને દેશની વધતી જતી દરિયાઈશક્તિ અને ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલ...

ડિસેમ્બર 9, 2024 2:22 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:22 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનમાં જણાવ્યું છે કે, રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ સ્થળ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ જગ્યા છે. રાજ્યના વિકાસથી દેશના વિકાસ પર અમારું ધ્યાન કેન્દ્રીત છે. આજે વિશ્વનો દરેક નિકાસકાર, દરેક રોકાણકાર ભારતને લઈ ઉત્સુક છે. સુધારો, પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર પર ચાલતા ભારતે જે વિકાસ કર્યો છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે ...

ડિસેમ્બર 9, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:21 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવાનો છે. ભારતની જીવન વીમા નિગમ- L.I.C.ની આ પહેલ ધોરણ-10 પાસ 18થી 70 વર્ષની વયની મહિલાઓને સશક્ત બનાવવા શરૂ કરવામાં આવી છે. તેમને વિશેષ તાલીમ અને પહ...

ડિસેમ્બર 9, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:20 પી એમ(PM)

views 2

વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

દેશના એક મુખ્ય વેપારી સમૂહ સામે કથિત લાંચના આરોપ અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કૉંગ્રેસ, ડીએમકે અને અન્ય વિપક્ષી દળના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઑમ બિરલાએ પ્રશ્ન...

ડિસેમ્બર 9, 2024 2:19 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:19 પી એમ(PM)

views 4

ઝારખંડ વિધાનસભાનું ચાર દિવસનું વિશેષ સત્ર આજથી નવા ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં સ્વાગત સાથે શરૂ થયું

ઝારખંડ વિધાનસભાનું ચાર દિવસનું વિશેષ સત્ર આજથી નવા ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં સ્વાગત સાથે શરૂ થયું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ અને અધ્યક્ષની પસંદગી માટે આ સત્ર બોલાવવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર સ્ટીફન મરાંડી નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. શપથવિધિ આવતીકાલ સુધી ચાલશે. સભ્યોના શપથગ્...

ડિસેમ્બર 9, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:18 પી એમ(PM)

views 3

ભારતના ડિજિટલ પાયાના માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ :માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ક્લાઉડ કમ્પ્યૂટિન્ગ, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને ડિજિટલ તંત્રમાં નવીનતાઓ દ્વારા સંચાલિત ભારતની વિકસિત ડિજિટલ અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતના ડિજિટલ પાયાના માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અત્યાર સુધી 138 કરોડ 34 લાખ આધાર સંખ્યાઓ બન...

ડિસેમ્બર 9, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 2:17 પી એમ(PM)

views 4

ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે

ઉત્તર ભારતનાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીરનાં પર્યટન સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગાંવમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં આજે વહેલી સવારે તાપમાન માઇનસ નવ અને પહેલગાંવમાં માઇનસ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં માઇનસ 3.3 ડિગ્રી સેલ્સિ...