ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM)
1
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે ગ્વાલિયર પહોંચશે. શ્રી ધનખડ મહારાજવાડામાં જીએસઆઈ ભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને જીવાજી વિશ્વ-વિદ્યાલયમાં મહારાજ શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે. આ અંગે જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્વાલિયરના જીએસઆઈ દ્વારા તૈય...