જાન્યુઆરી 11, 2025 8:02 પી એમ(PM)
6
ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે
ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે લા...