રાષ્ટ્રીય

જાન્યુઆરી 12, 2025 8:59 એ એમ (AM)

views 11

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે...

જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 16

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને તેમના કૌશલ્ય, જ્ઞાન અને સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડીને સશક્ત બનાવવાનો છે. "સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનનું સૂત્ર સંવાદ – સામર્થ્ય ...

જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 13

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે. તેઓ ગઈકાલે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ખાતે આયોજિત પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલના સમાપન સમારોહમાં બોલી રહ્યા ...

જાન્યુઆરી 12, 2025 8:52 એ એમ (AM)

views 15

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દિપક પારેખે UAE ની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું....

જાન્યુઆરી 12, 2025 8:50 એ એમ (AM)

views 17

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રિયંકા ગૌતમને કોંડલીથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પાર્ટીએ 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર...

જાન્યુઆરી 12, 2025 8:48 એ એમ (AM)

views 49

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ, ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં...

જાન્યુઆરી 12, 2025 8:44 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ભારતમંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતાઑ સાથે સવાંદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ લેખ રજૂ કરતા શ્રી મોદીએ કહ્ય...

જાન્યુઆરી 11, 2025 8:07 પી એમ(PM)

views 9

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે. ત્રણ દિવસના આ મહોત્સવમાં વેદનો અભ્યાસ કરનાર 21 આચાર્યો દ્વારા 6 લાખ શ્રીરામ બીજ મંત્રનો જાપ કરાશે. તેમજ દરરોજ સાંજે ભજનોનો કાર્યક્રમ પણ યો...

જાન્યુઆરી 11, 2025 8:05 પી એમ(PM)

views 6

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પુણે ખાતેના CDC કેન્દ્રની મુલાકાત વખતે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સીડેક દ્વારા વિકસાવવામાં આવેલી તેજા JAS 64 ચીપનું ...

જાન્યુઆરી 11, 2025 8:04 પી એમ(PM)

views 9

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ પહેલનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે દેશમાં સૂર્ય, પવન, અને હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા મૂલ્ય શ્રેણીમાં ભારતની ક્ષમતા વધારવામાં આ પગલું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.