રાષ્ટ્રીય

ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો. બંને નેતાઓએ બંને દેશના સહયોગમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી. ઉપરાંત દ્વિપક્ષી સહયોગ વધારવા પણ ચર્ચા કરવામાં આવી. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી દિસાનાયકે...

ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ કહ્યું કે સૈનિકોના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે દેશનું રક્ષણ કર્યું અને ગૌરવ અપાવ્યું. ...

ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM)

views 4

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે. પરિવારજનોના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ મધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ પહેલા તેમને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે સેન ફ્રાન્સિસ્કૉની એક હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન પ્રખ્યાત તબલાવાદક અલ્લા ...

ડિસેમ્બર 16, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:16 પી એમ(PM)

views 4

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભાનુપ્રતાપ પુર-દલ્લી રાજહરા રોડ પર ચૌરાપાવડ ગામ પાસે ટ્રકે કારને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 13 લોકો સવાર હતા.

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 6

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે...

ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 2

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તર...

ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM)

views 3

મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો

મલેશિયાના કુવાલાલમ્પુરમાં રમાઇ રહેલી અન્ડર 19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર સાતવિકેટે 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ લીધીહતી. પ...

ડિસેમ્બર 15, 2024 6:42 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:42 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રમાં, નાગપુરમાં આજે શાસક મહાયુતિ સરકારના 39 સભ્યોનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં, નાગપુરમાં આજે શાસક મહાયુતિ સરકારના 39 સભ્યોનાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજભવનમાં આયોજિતકાર્યક્રમમાં મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત, ભાજપના નેતાઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ,  ગિરીશ મહાજન, પંકજામુ...

ડિસેમ્બર 15, 2024 6:41 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:41 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં વિક્ટોરિયા બિલ્ડિંગમાંભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્યપ્રદેશમાં ગ્વાલિયરમાં વિક્ટોરિયા બિલ્ડિંગમાંભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું. આ સંગ્રહાલયને ભૂ-વિજ્ઞાન શિક્ષણનાંહેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.શ્રી ધનખડે જીવાજી યુનિવર્સિટીમાં મહારાજા શ્રીમંત જીવાજીરાવ સિંધિયાનીપ્રતિમાનું અનાવરણ પણ કર્યું. આ પ્રસંગે રાજ્યપાલ મંગ...

ડિસેમ્બર 15, 2024 6:40 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 6:40 પી એમ(PM)

views 4

ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં આજે વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પોની દસમી આવૃત્તિનું  સમાપન થયું

ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં આજે વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પોની દસમી આવૃત્તિનું  સમાપન થયું. આ આવૃત્તિમાં 12 હજાર પ્રતિનિધિઓનીનોંધણી થઈ હતી. કાર્યક્રમમાં 54 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 300 વિદેશી પ્રતિનિધિઓનોસમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગોવામાં યોજાયેલી નવમી આવૃત્તિમાં 5 હજાર 102...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.