જાન્યુઆરી 18, 2025 2:11 પી એમ(PM)
15
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની ચૂંટણી માટે એક હજાર 521 ઉમેદવારીપત્રો ભરાયાં
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની ચૂંટણી માટે કુલ 1 હજાર 521 ઉમેદવારીપત્રો દાખલ થયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકનના છેલ્લા દિવસે 680 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારીપત્રો દાખલ થયા છે અને આ બેઠક માટે કુલ 29 ઉમેદવાર...