રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2025 8:38 એ એમ (AM)

views 8

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. મહારાષ્ટ્રના થાણેમાં પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા પછી, તેમણે પ્રોજેક્ટની પ્રગતિ અંગે સકારાત્મક વાત કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, મુંબઈ,...

જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM)

views 9

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતા 2.7 ટકા વધુ છે. વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન્સ - GEP અહેવાલના જાન્યુઆરી 2025 ના સંસ્કરણમાં જણાવાયું છે કે ભારત આગામી બે નાણાકીય વર્ષ સુધી સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખશે.. ...

જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસ...

જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત ક...

જાન્યુઆરી 18, 2025 6:47 પી એમ(PM)

views 9

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુંકે આગામી પાંચ વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. તેમણેકહ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે, જે દેશમાં સૌથીવધુ છે. શ્રીગડકરીએ ફેડરેશનઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ના એક કાર્યક્રમને...

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 6

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા છે. તહેરાનની મીડિયા અનુસારસર્વોચ્ચ અદાલતનાત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા. જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારેએકને ઇજા પહોંચી હતી. મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરે ગોળીબાર કર્યા બાદ પોતાને પણગોળી મારી દીધી હતી. પો...

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 8

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ બે સમાંતર ટ્રેક,છ મહિના અને ત્રણ મહિનાના કાર્યક્રમ સાથે દ્વિવાર્ષિક ઇન્ટર્નશિપ ઓફરકરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ...

જાન્યુઆરી 18, 2025 6:42 પી એમ(PM)

views 7

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ દુબઈ જાય તે પહેલા ભારત ઈંગ્લેન્ડ...

જાન્યુઆરી 18, 2025 6:41 પી એમ(PM)

views 6

આર.જી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો

પશ્ચિમ બંગાળમાં, સિયાલદાહ કોર્ટે આજે આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો છે. આકેસની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ છે. એવી અપેક્ષા છે કે કોર્ટ તે દિવસે સજાજાહેર કરી શકે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસએજન્સી સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરે છે ...

જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM)

views 13

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યુંછે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપ લાઇનને પણ નુકસાન થયું છે. તેમણેકહ્યું કે રશિયન સૈન્યએ પહેલા ડ્રોનથી અને પછી બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો.યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.