રાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2025 6:39 પી એમ(PM)

views 8

લદ્દાખમાં, ઉપ રાજ્યપાલ બી.ડી મિશ્રાએ કારગીલમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનીઅધ્યક્ષતા કરી

લદ્દાખમાં, ઉપ રાજ્યપાલબીડી મિશ્રાએ કારગીલમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનીઅધ્યક્ષતા કરી હતી. કારગીલનાસૈયદ મહેદી ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વામિત્વ યોજના હેઠળ લદ્દાખનાલાભાર્થીઓને 15,855 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આકાશવાણી સાથેવાત કરતાં શ્રી મિશ્રાએ સ્વામિત્વય...

જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)

views 7

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વક...

જાન્યુઆરી 18, 2025 6:36 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. તે જ સમયે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દરમિયાનહવામાન વ...

જાન્યુઆરી 18, 2025 7:32 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 2 કરોડ 25 લાખથી વધુમિલકતના દસ્તાવેજ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગદ્વારા સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. દસ રાજ્યો અનેબે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાંઆવ્યું છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામિત્વ યોજના લાગુ થયા પછી, છેલ્...

જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM)

views 18

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે. આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું મહાકુંભ નગરમાં જાહેર સંબોધન પ્રણાલી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું પ્રસારણ સવારે ૮.૩૦...

જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)

views 9

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો છે. વિશ્વ કપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ ...

જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)

views 19

IMFએ આગામી બે નાણાકીય વર્ષ, 2025-26 અને 2026-27માં ભારત માટે 6.5 ટકાના વિકાસ દરનો અંદાજ જાળવી રાખ્યો

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ - IMFએ આગામી બે નાણાકીય વર્ષ, 2025-26 અને 2026-27માં ભારત માટે 6.5 ટકાના વિકાસ દરનો અંદાજ જાળવી રાખ્યો છે. ગઈકાલે પ્રકાશિત થયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના નવીનતમ અહેવાલમાં IMF એ આ મુજબ જણાવ્યું છે. IMF અનુસાર, ભારતે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળ...

જાન્યુઆરી 18, 2025 2:17 પી એમ(PM)

views 11

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં તીવ્ર ઠંડીની આગાહીને કારણે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ સમારોહને કેપિટોલ રોટુન્ડામાં ખસેડવામાં આવશે

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં તીવ્ર ઠંડીની આગાહીને કારણે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ સમારોહને કેપિટોલ રોટુન્ડામાં ખસેડવામાં આવશે. શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશમાં ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. જેના કારણે તેમણે શપથગ્રહણ સમારોહને બદલવાનો નિર્ણ...

જાન્યુઆરી 18, 2025 7:31 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. ત...

જાન્યુઆરી 18, 2025 2:15 પી એમ(PM)

views 7

પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે

પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. તપાસ સંસ્થા સીબીઆઇએ સંજય રાય સામે ચાર્જશીટ દાખલ કરી છે. તો બીજી તરફ પીડિતાના માતા પિતા, જુનિયર ડૉક્ટરો અને સમજના અન્ય વર્ગોએ સંજય રાય સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીનો ઉલ્લેખ આ ચાર્જશીટમાં ન કરાતા આક્રોશ વ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.