રાષ્ટ્રીય

જાન્યુઆરી 20, 2025 1:49 પી એમ(PM)

views 15

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાયા

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા મોટા પાયે પગલાં લીધાં છે.FSSAI એ ફુડ સેફ્ટી ઓન વ્હિલ્સ તથા જાગૃતિ ઝૂંબેશ દ્વારા મહાકુંભ મેળામાં અન્ન સલામતી સુનિશ્ચિત કરી રહી છે. (BYTE: AN...

જાન્યુઆરી 20, 2025 1:47 પી એમ(PM)

views 12

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે વોશિંગ્ટન ડીસીમાં જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી જયશંકરે જણાવ્યું હતું કે, તેમણે ક્વાડ સંબંધિત દ્વિપક્ષીય સહયોગ અને વિકાસમાં પ્રગતિ અંગે જાપાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની...

જાન્યુઆરી 20, 2025 1:43 પી એમ(PM)

views 13

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે...

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 34

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 23

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતુ...

જાન્યુઆરી 19, 2025 8:47 એ એમ (AM)

views 7

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ - NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. NDRF એ વિશ્વનું સૌથી મોટું દળ છે જે "આપત્તિ સેવા હંમેશા સર્વત્ર" ના સિદ્ધાંત સાથે તમામ આપત્તિઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રી 220 કરોડ રૂપિયાના અનેક યોજનાઓનું...

જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM)

views 13

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42 થી પરાજય આપ્યો છે. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્...

જાન્યુઆરી 19, 2025 8:43 એ એમ (AM)

views 11

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 16

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે.

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપ ગંગા નદીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું એક અનોખું માધ્યમ બની ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી, સર્જનાત્મક પ્રદર્શનો અને માહિતીપ્રદ જાગૃતિ સાથે, આ પેવેલિયન તમામ વ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 7

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.ગઈકાલે ઇઝરાયલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ અને 15 મહિનાથ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.