રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2025 7:23 પી એમ(PM)

views 8

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે. ત્યારે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં, મેજર જનરલ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ એક માઉન્ટેડ કોલમ, આઠ મિકેનાઇઝ્ડ કોલમ અને છ માર્ચિંગ કન્ટિંજન્ટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વખ...

જાન્યુઆરી 23, 2025 7:21 પી એમ(PM)

views 12

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું હતું. જેમાં ભારતના ત્રણ સ્ટાર્ટઅપ્સ કે સેરો હીરો, પ્લોસ-એક્સ ઇલેક્ટ્રિક અને IPF યુથ UAE જેને ભારતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સમિટમ...

જાન્યુઆરી 23, 2025 7:19 પી એમ(PM)

views 9

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયના સહયોગથી ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. જેમાં આ વર્ષે રાજ્ય અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ દ્વારા ...

જાન્યુઆરી 23, 2025 2:12 પી એમ(PM)

views 8

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે

મલેશિયાના કુઆલાલમ્પુરના બેયુમાસ ઑવલ સ્ટેડિયમમાં હાલ ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલાઑ માટેની U-19, ટી—20 વિશ્વકપની મેચ રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ, ભારતે 14 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે. ગૃપ Aની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બૉલીંગ પસંદ કરી છે. આ પહેલા ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડીઝ...

જાન્યુઆરી 23, 2025 2:10 પી એમ(PM)

views 13

વર્ષ 2030 સુધી દેશના કુલ ઘરેલું ઉત્પાદન- GDPમાં 20 ટકા યોગદાન ડિજિટલ અર્થવ્યવસ્થાનું હશે

વર્ષ 2030 સુધી દેશના કુલ ઘરેલું ઉત્પાદન- GDPમાં 20 ટકા યોગદાન ડિજિટલ અર્થવ્યવસ્થાનું હશે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલોજી મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, વર્ષ 2022-23માં રાષ્ટ્રીય આવકમાં ડિજિટલ અર્થવ્યવસ્થાનું 11.74 ટકા યોગદાન હતું, ...

જાન્યુઆરી 23, 2025 2:07 પી એમ(PM)

views 22

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું કે, આ લક્ષ્યાંક સમગ્ર સરકારી દ્રષ્ટિકોણથી હાંસલ કરાશે અને સરકાર તેની દેખરેખ માટે એક સમિતિ પણ બન...

જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM)

views 26

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી માદક પદાર્થ , બે ડ્રોન અને ચાર પિસ્તોલ મળી આવ્યા હતા. અમારા જલંધરના પ્રતિનિધિને BSFના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુપ્ત માહિતીના આધારે તેઓએ આ કાર્યવાહી...

જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM)

views 17

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પદ સંભાળ્યા બાદ કોઈ વિદેશી નેતા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં જટિલ પરિસ્થિતિ વચ્ચે આ વાત થઈ હતી. વાતચીત દરમિયાન, ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના શપથ ગ...

જાન્યુઆરી 23, 2025 1:59 પી એમ(PM)

views 22

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનધિત્વએ પ્રતિબદ્ધતા નિશ્ચિત કરે છે.

જાન્યુઆરી 23, 2025 1:57 પી એમ(PM)

views 26

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે. પોલિસનાં જણાવ્યા પ્રમાણે 17 વર્ષિય વિદ્યાર્થીએ પિસ્તોલથી કેફેટેરિયામાં અનેક વાર ગોળીબાર કર્યો હતો, જેમાં 16 વર્ષના વિદ્યાર્થિનું મૃત્યુ થયું હતું અને 1 વિદ્યાર્થીને ઇજા થઈ હતી. બાદમાં, સોલોમોન હેન્ડર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.