રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2025 9:29 એ એમ (AM)

views 8

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે. આ અભ્યાસ સવારે સાડા 10 વાગ્યે વિજય ચોકથી શરૂ થશે. અભ્યાસ દરમિયાન ટી-90 ટૅન્ક, નાગ મિસાઈલ સિસ્ટમ અને પિનાકા રૉકેટ સિસ્ટમ દેશની સેનાની શક્તિનું પ્રદર્શન કરશે. ઉપરાંત સશસ્ત્ર દળોની વિવિધ માર્ચિંગ ટુકડીઓ અને વ...

જાન્યુઆરી 23, 2025 9:28 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો

સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે, કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયાની MSP અપાશે, જે ગઈ માર્કે...

જાન્યુઆરી 22, 2025 7:44 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં સાત અને સૂરતમાં વિવિધ વિકાસ પરિયોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન ક...

જાન્યુઆરી 22, 2025 7:42 પી એમ(PM)

views 7

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન તેના મુખ્ય ભારત રંગ મહોત્સવના 24મા સંસ્કરણનું આયોજન કરશે. આ ઉત્સવ કોલંબો અને કાઠમંડુ સહિત 13 શહેરોમાં ઉજવવામાં આવશે, જે આ ઉત્સવને દેશની બહાર પણ વિસ્તારશે. વીસ દિવસના આ કાર્યક્રમમાં નવઅલગ અલગ દેશોના 200 થી વધુ કૃતિઓ  દર્શાવવામાં આવશે. આ ...

જાન્યુઆરી 22, 2025 7:39 પી એમ(PM)

views 13

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી

ઉત્તર પ્રદેશ સરકારની એક ખાસ કેબિનેટ બેઠક આજે પ્રયાગરાજ ખાતે યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં અરૈલ વિસ્તારનાત્રિવેણી સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ 54 મંત્રીઓ હાજર રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, રાજ્યના જન કલ્યાણ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા...

જાન્યુઆરી 22, 2025 7:37 પી એમ(PM)

views 7

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ. સૂર્યકિરણ એરોબિટિક ટુકડી દ્વારા કરાયેલા દિલધડક કરતબોથી વડોદરાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. એર શૉ દરમિયાન આ સાહસિવીરોએ  લૂપ્સ, રૉલ્સ, હેડ-ઑન ક્રૉસ,બઝ અને ઈન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા ઍરોબેટિકદાવપેચનું પ...

જાન્યુઆરી 22, 2025 7:36 પી એમ(PM)

views 13

સરકારે માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણના લઘુત્તમ ટેકાનાભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે

સરકારે માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણના લઘુત્તમ ટેકાનાભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે નવી દિલ્હીમાં કેબિનેટના નિર્ણયો વિશેમાહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે,કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર 650 રૂપિયાનો લઘુત્તમ ટેકાનો ભાવ  આપવામાં આવશે જે ...

જાન્યુઆરી 22, 2025 7:15 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બેંગલુરુ એક્સપ્રેસની ટક્કરમાં 8થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં બેંગલુરુ એક્સપ્રેસની ટક્કરમાં 8થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન અકસ્માત પરાંડા રેલ્વે સ્ટેશન નજીક થયો હતો. પુષ્પક એક્સપ્રેસના મુસાફરો, ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળતા આગ લાગવાના ડરથી, બચવા માટે ઉતાવળે પાટા પર કૂદી પડ્યા ત્યારે આ દુર્ઘટન...

જાન્યુઆરી 22, 2025 7:12 પી એમ(PM)

views 10

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારનો ઉપયોગ કરીને સેવા વિતરણને વધુ વિસ્તૃત કરવા અને ચર્ચા કરવા માટે BFSI,ફિનટેક અને ટેલિકોમ જેવા ક્ષેત્રોનાં ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સાથે એક દિવસની હિતધારકોની બેઠક યોજી હતી

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારનો ઉપયોગ કરીને સેવા વિતરણને વધુ વિસ્તૃત કરવા અને ચર્ચા કરવા માટે BFSI,ફિનટેક અને ટેલિકોમ જેવા ક્ષેત્રોનાં ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સાથે એક દિવસની હિતધારકોની બેઠક યોજી હતી.મુંબઇ ખાતે આયોજીત આબેઠકમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાંઝેક્શનપાંચ મહિનામાં બમણા થઇને 100 ...

જાન્યુઆરી 22, 2025 2:51 પી એમ(PM)

views 15

જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે

જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે. શ્રીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી કે બિરદીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રજાસ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.