રાષ્ટ્રીય

જાન્યુઆરી 30, 2025 1:45 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના આદર્શો દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી અને તેમની સેવા તેમજ બલિ...

જાન્યુઆરી 30, 2025 1:43 પી એમ(PM)

views 36

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે, આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય રાજધાનીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અ...

જાન્યુઆરી 30, 2025 9:37 એ એમ (AM)

views 8

પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે

પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીની માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ, રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ચૂંટણી...

જાન્યુઆરી 30, 2025 9:35 એ એમ (AM)

views 7

સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટ સત્ર અગાઉ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે. શનિવારે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરશે.

જાન્યુઆરી 30, 2025 9:32 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોને મહત્વપૂર્ણ ખનિજોમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશન અંગે કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય ભારતના હાઇ-ટેક, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને અ...

જાન્યુઆરી 30, 2025 9:30 એ એમ (AM)

views 11

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

રાષ્ટ્ર આજે મહાત્મા ગાંધીને તેમની 77મી પુણ્યતિથિ અને શહીદ દિવસ સમારોહ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે, આજે સવારે નવી દિલ્હીમાં રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થના યોજાશે. દર વર્ષે 30 જાન્યુઆરીએ, રાષ્ટ્ર મહાત્મા ગાંધીના જીવન અને વારસાનું સન્માન કરે છે, જે ભારતના સ્વતંત્રતા સંગ્ર...

જાન્યુઆરી 30, 2025 9:23 એ એમ (AM)

views 10

મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ

પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા છે.. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે.

જાન્યુઆરી 29, 2025 7:33 પી એમ(PM)

views 23

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈ કાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાં કર્ણાટકના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મહાકુંભનાં મેળા અધિકારી ડીઆઇજી વૈભવ ક્રિશ્નાએ આજે સાંજે પત્રકાર પરિ...

જાન્યુઆરી 29, 2025 7:29 પી એમ(PM)

views 11

મૌની અમાસ નિમિત્તે આજે અત્યાર સુધી આશરે 7 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું

મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહયું છે, જેમાં કરોડો શ્રધ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. આજે 6 વાગ્યા સુધીમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યારે કુંભમેળો શરૂ થયો ત્યારથી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે. આજે વિવિધ અ...

જાન્યુઆરી 29, 2025 7:26 પી એમ(PM)

views 26

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લોને ઓનલાઇન સર્વેમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર

નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ને લોકપ્રિય પસંદગી વિભાગમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશનાં ટેબ્લોને બીજું સ્થાન મળ્યું છે. MyGov પોર્ટલ પર ઓનલાઇ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.