જાન્યુઆરી 3, 2025 2:25 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:25 પી એમ(PM)
2
મધ્યપ્રદેશમાં આજથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે
મધ્યપ્રદેશમાં આજથી 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ભોપાલમાં ચાર દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે."સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી" એ આ વર્ષની વિષય વસ્તુ છે.આ કાર્યક્રમનો ઉદેશ્ય બાળકોને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા અને સમ...