રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 2:05 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ ના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે  મિશન મૌસમનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ ના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતેથી  મિશન મૌસમનો પ્રારંભ કરાવ્યો છે. મિશન મૌસમનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને સિસ્ટમો વિકસાવીને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. આ મિશન હેઠળ હવા ગુણવત્તા ડેટા પ્રદાન...

જાન્યુઆરી 14, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:28 એ એમ (AM)

views 3

ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે.

ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે. તેમાં 36 ભારતીય ખેલાડીઓ સહિત 200 થી વધુ ટોચના બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લેશે, આજે મહિલા સિંગલ્સના રાઉન્ડમાં સિંધુ તાઇવાનની સુંગ શુઓ યુન સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં, સતીશ કરુણાકરણ અને આદયા વારિયથની ભારતીય જોડી...

જાન્યુઆરી 14, 2025 9:17 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:17 એ એમ (AM)

views 6

ખો ખો વર્લ્ડ કપમાં , ભારતે ગઈકાલે ગ્રુપ A મુકાબલામાં નેપાળ સામે 42-37 થી રોમાંચક જીત સાથે પોતાના અભિયાનનોં વિજયી પ્રારંભ કર્યો.

ખો ખો વર્લ્ડ કપમાં,ભારતે ગઈકાલે ગ્રુપ A મુકાબલામાં નેપાળ સામે 42-37 થી રોમાંચક જીત સાથે પોતાના અભિયાનનોં વિજયી પ્રારંભ કર્યો. મેચ પહેલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા અને ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખએ મશાલ પ્રગટાવી આ પરંપરાગત ભારતીય રમતનોં વૈશ્વિક સ્તરે પ...

જાન્યુઆરી 14, 2025 9:14 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:14 એ એમ (AM)

views 3

આજે દેશના વિવિધ ભાગોમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશના વિવિધ ભાગોમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.મકરસંક્રાંતિનો તહેવાર શિયાળાની ઋતુના અંત અને લાંબા દિવસોના પ્રારંભનું પ્રતીક છે અનેઆ તહેવાર દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. તે તમિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ, આસામમાં ભોગાલી બિહુઅને પશ્ચિમ બંગાળમાં પોષ સંક્રાંતિ તર...

જાન્યુઆરી 14, 2025 9:12 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:12 એ એમ (AM)

views 3

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે.

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ ...

જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM)

views 7

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, શહેરી વિકાસ અને રેલ્વે સહિત દ્વિપક્ષીય ભાગીદારી પર અર્થપૂર્ણ વાતચીત કરી ...

જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM)

views 9

આવતી કાલે યોજાનાર UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, મુલતવી રાખવામાં આવી છે.

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, તેમને પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે 15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NET પરીક્ષા મુલતવી રાખવાની રજૂઆતો મળી છે. ...

જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM)

views 5

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ લગભગ ૧૬ ટકા વધીને ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અનુસાર, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ લગભગ 20 ટકાનો વધારો થયો છે અને તે 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડો ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળ...

જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM)

views 5

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારો પહેલો અખાડો હતો. શ્રી પંચાયતી અખાડો નિર્મલ અમૃત સ્નાન કરનારો છેલ્લો અખાડ...

જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM)

views 5

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચુંટણી પંચ પણ તૈયારીઓમાં જોતરાયું છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રિજવવા જનસભા સંબોધી રહ્યા છે દિલ્હીના સીલમપુરમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના ભૂતપૂર્...